top of page

Important Note:
-
જો તમારો કુપન નંબર "001042" છે તો "સર્ચ બોક્સ" માં ફક્ત "1042" લખવું. જેમ કે, "099441" કુપન માટે "99441" અને, "000758" કુપન નંબર માટે ફક્ત "758" લખીને સર્ચ કરવું.
-
તમે તમારું નામ, તમારા જવેલર્સ નું નામ, અને ગિફ્ટના નામ થી પણ સર્ચ કરી શકો છો.
-
જો તમારું કુપન નંબર કે નામ કોઈ પણ રીતે ક્યાંય સર્ચ થતું નથી તેનો મતલબ તમને ડ્રો માં કોઈ ઇનામ લાગ્યું નથી. એમ છતાં, તમે તમારા જવેલર્સ સાથે સંપર્ક કરી ને તમારા કુપન ની સ્થિતિ વિષે પુષ્ટિ કરી શકો છો.
-
જો તમને આ વખતના ડ્રો માં કોઈ ઇનામ ના લાગ્યું હોય તો અમારા તરફ થી તમને આવતી સીઝન માટે "wishing you the very best of luck!" 2025 માં શરુ થઇ રહેલા સુવર્ણ સૌભાગ્ય ઉત્સવ સીઝન-4 માટે અમે તમને શુભેચ્છા પાઠવીએ છીએ.
bottom of page